અગ્ર મુખ્ય વન સંરક્ષક અને હેડ ઓફ ફોરેસ્ટ ફોર્સ, ગુજરાત રાજ્ય, ગાંધીનગરના નિયંત્રણ હેઠળ જુદા જુદા જિલ્લાની વિભાગીય કચેરીઓની વનરક્ષક સંવર્ગ-3 ની કેટેગરી વાઈઝ કુલ ૩૩૪ (ત્રણસો ચોત્રીસ) જગ્યાઓ સીધી ભરતીથી ભરવા જાહેરાત ક્રમાંક FOREST/201819/1 તા. ૦૬-૧૧-૨૦૧૮ ના રોજ પ્રસિધ્ધ કરવામા આવેલ હતી. ત્યાર બાદ સરકારશ્રીના ઠરાવ થી આર્થીક રીતે નબળા વર્ગ ના ઉમેદવારો માટે સીધી ભરતીની જગ્યાઓમાં ૧૦ % જગ્યાઓ અનામતા રાખવાની નીતિ સંબધે સુચનાઓ બહાર પાડવામાં આવેલ છે. જે અન્વયે મુળ જાહેરાત માં સામાન્ય કેટેગરીના ઉમેદવારો તરીકે જેમની અરજી કન્ફોર્મ થયેલ છે તેવા ઉમેદવારો કે જેમને હાલ આર્થીક રીતે નવળા વર્ગોનો લાભ મળવા પાત્ર હોય અને તેનો સીધો લાભ લેવા માંગતા હોય તેવા ઉમેદવારો માટે તા. ૧૬/૦૨/૨૦૨૨ થી ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવે છે.
|
Gujarat Forest Department Recruitment
2022 |
||||
|
Total
Vacancy |
Important
Dates |
|||
|
334 |
Starting
Date of online application 06-02-2022 Last
date of submission of online application 25-02-2022 |
|||
|
Department
|
Application
No. |
|||
|
Gujarat
Forest Department |
FOREST/201819/1 |
|||
|
Education
& Qualification |
Selection
Process |
|||
|
12th
PASS(HSC) |
Candidates
are selected based on Written Examination |
|||
|
|
||||
|
|
Height |
Weight |
Chest |
|
|
Male
Candidate s schedule tribe(ST) |
155 CM |
50Kg |
79 CM |
|
|
Male
Candidate Other then Schedule Tribe |
163 CM |
50Kg |
79 CM |
|
|
Female
Candidates schedule tribe(ST) |
145 CM |
45Kg |
- |
|
|
Female
Candidate Other then Schedule Tribe |
150 CM |
45Kg |
- |
|
|
|
||||
|
Official
Notification |
|
|||
|
Old
Notification |
|
|||
|
Apply
Online |
|
|||
No comments:
Post a Comment